હું શોધું છું

હોમ  |

કેદીઓનું માનસ પરિવર્તન
Rating :  Star Star Star Star Star   

બંદીવાનોના આધ્‍યાત્‍મિક ઉત્‍થાન અને જીવન પ્રત્‍યે હકારાત્‍મક અભિગમ કેળવવા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સહયોગથી નિરંતર કાર્યક્રમનું આયોજન

સંસ્‍થાનું નામ

યોજવામાં આવી રહેલ કાર્યક્રમ અને આયોજન

જેલનું નામ

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્‍થા

વ્યસનમુક્તિ, ધ્‍યાન શિબિરનું આયોજન

તમામ જેલો

ગુર્જર વિપશ્‍યના કેન્‍દ્ર

ધ્‍યાન શિબિરના કાર્યક્રમનું આયોજન

તમામ જેલો

પતંજલી યોગપીઠ સંસ્‍થા, હરિદ્ધાર

યોગ અને પ્રાણાયમના કાર્યક્રમ

તમામ જેલો

રામકૃષ્‍ણ મિશન

નૈતિક અને આધ્‍યાત્‍મિક પ્રવચનો તેમજ માનસિક શાંતિના કાર્યક્રમો

તમામ જેલો

વ્યક્તિ વિકાસ કેન્‍દ્ર

આર્ટ ઓફ લીવીંગના કાર્યક્રમોનું જેલોમાં આયોજન, અમદાવાદ જેલે ૩૦ બેરેકોમાં એક સાથે ૧૧૦૦ કેદીઓને પાંચ દિવસીય કાર્યક્રમ

તમામ જેલો

પીરામીડ સંસ્‍થા

ધ્‍યાન અને યોગ શિક્ષણના કાર્યક્રમ

તમામ જેલો

ધ્‍યાન માટે પીરામીડ મેડીટેશન હોલનું બાંધકામ

પોરબંદર ખાસ જેલ

ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ, વડોદરા

યોગ અને વ્યસનમુક્તિની શિબિરનું આયોજન

તમામ જેલો

દાવતે-ઈસ્‍લામિક-હિન્‍દ, અમદાવાદ

સર્વધર્મ ધાર્મિક પ્રવચન, મુસ્‍લિમ કેદીભાઈઓના નૈતિક મૂલ્‍યોની જાળવણી માટે તકરીર

તમામ જેલો

જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક મહાસંઘ, વડોદરા

ધાર્મિક વ્યાખ્યાનના કાર્યક્રમ

તમામ જેલો

જૈન શ્વેતાંબર તેરાપંથ, અમદાવાદ

ધાર્મિક વ્યાખ્યાનના કાર્યક્રમ

તમામ જેલો

લાલબાગ જૈન સંઘ, વડોદરા

જૈન મુનિઓના નૈતિક અને આધ્‍યાત્‍મિક પ્રવચનો

તમામ જેલો

પ્રેક્ષાધ્‍યાન

 

 

જે.ડી.ઓન

 

 

પૂજ્ય મોરારી બાપૂ

સત્‍સંગનો કાર્યક્રમ

અમદાવાદ મધ્યસ્‍થ જેલ

શ્રી ઓશો વિશ્વનીડ ફાઉન્‍ડેશન, સુરત

ધ્‍યાન, સત્‍સંગ કાર્યક્રમનું આયોજન

તમામ જેલો

આર્ય સમાજ મંદિર, સુરત

યોગશિક્ષણ શિબિરનું આયોજન

લાજપોર મધ્‍યસ્‍થ જેલ     

ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્‍થા

ભગવદ્ ગીતાના માધ્‍યમથી નૈતિક ઉત્‍થાનના કાર્યક્રમ, ૧૮ દિવસીય ગીતાયાત્રા કાર્યક્રમ અંતર્ગત બંદીજવાનોના ચરિત્ર નિર્માણના કાર્યક્રમો

તમામ જેલો

ગાયત્રી ચેતના કેન્‍દ્ર, વડોદરા

ગાયત્રી યજ્ઞોનું આયોજન

તમામ જેલો

સંત આશારામ મહિલા ઉત્‍થાન આશ્રમ, અમદાવાદ

સત્‍સંગ પ્રવચનના કાર્યક્રમ

તમામ જેલો      


બંદીવાનોના જીવન પ્રત્‍યે હકારાત્‍મક અભિગમ કેળવવા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના સહયોગથી નિરંતર કાર્યક્રમનું આયોજન

બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્‍વામીનારાયણ સંસ્‍થા

વ્યસનમુક્તિ, માનસપરિવર્તનની શિબિરોનું આયોજન

તમામ જેલો

શ્રી ધીરજ વશિષ્‍ઠ યોગ શિક્ષક, અમદાવાદ

બંદીવાનોના માનસિક શારીરિક વિકાસ માટે યોગશિબિરોનું આયોજન

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને લાજપોર મધ્‍યસ્‍થ જેલ     

મેથોડીસ્‍ટ યુથ ફેલોશીપ, અમદાવાદ

નાતાલ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ મધ્યસ્‍થ જેલ  

શ્રી અનિલ પાઠક

માબાપને ભુલશો નહિ (સંગીતમય કાર્યક્રમનું આયોજન)

અમદાવાદ મધ્યસ્‍થ જેલ  

જમાતે ઈસ્‍લામે હિન્‍દ, અમદાવાદ

ધાર્મિક પ્રવચનોના કાર્યક્રમ

અમદાવાદ મધ્યસ્‍થ જેલ, જુનાગઢ જીલ્‍લા જેલ, પાલારા ખાસ જેલ, હિંમતનગર સબ જેલ

રોટરી કલબ, સુરત

ગીતસંગીત અને ભજનોનો કાર્યક્રમ

લાજપોર મધ્યસ્‍થ જેલ

લોકસાહિત્‍યકાર શ્રી માયાભાઈ આહિર

લોકસાહિત્‍ય અને ડાયરાનું આયોજન

અમદાવાદ મધ્યસ્‍થ જેલ

જોઈન્ટ ગ્રુપ ઓફ ચિત્રા સાહેલી, ભાવનગર

સત્‍યનારાયણ ભગવાનની કથાનું આયોજન

ભાવનગર જીલ્લા જેલ

કંચનગીરી પ્રભાગીરી ટ્રસ્‍ટ, ભાવનગર

માનસ પરિવર્તન કથાનું આયોજન

ભાવનગર જીલ્‍લા જેલ

કરૂણ સંસ્‍થાન અડાજણ, સુરત

જ્ઞાનશિબિરનું આયોજન

લાજપોર મધ્‍યસ્‍થ જેલ

શ્રી કમલેશભાઈ મસાલાવાળા, સુરત

ગીતસંગીતના કાર્યક્રમનું આયોજન

લાજપોર મધ્‍યસ્‍થ જેલ

શ્રી નર્મદા સુરસંગમ પાર્ટી, ગાંધીનગર

માનસ પરિવર્તન માટે લોકસંગીત, સાહિત્‍ય અને ભક્તિરસના ડાયરાનું આયોજન

અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ  

નવનીતભાઈ મંગળદાસ ઠક્કર

ભગવત્ મહાજાપ અને ભાગવત્ કથાનું આયોજન

અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ  

સારંગ સંગીત કલબ, અમદાવાદ

સંગીત કાર્યક્રમનું આયોજન

અમદાવાદ મધ્‍યસ્‍થ જેલ

આર્ટ એ વર્ક ફાઉન્‍ડેશન, સુરત

સાંઈબાબાના જીવન ચરિત્ર ઉપર નાટકનું આયોજન

લાજપોર મધ્‍યસ્‍થ જેલ     

ઓમ આધ્‍યાત્‍મિક વિદ્યાલય, વણસોલી

આધ્‍યાત્‍મિક પ્રવચનોના કાર્યક્રમ

તમામ જેલો

ફેલોશીપ ઓફ મેથોડીસ્‍ટ ચર્ચ ઓફ ગોડ, મહેસાણા

બાઈબલ પઠન, બાઈબલ આધારિત ફિલ્‍મ શો તથા પુસ્‍તકોના ભેટનું આયોજન

વડોદરા અને રાજકોટ મધ્‍યસ્‍થ જેલ, જુનાગઢ, જામનગર જીલ્લા જેલ, સુરેન્દ્રનગર સબ જેલ અને અમરેલી ઓપન જેલ      

અમરેલી મુસ્‍લીમ કમિટી

ભજન તથા કવ્વાલીનું આયોજન

અમરેલી સબ જેલ

દિવાળીબા હાઈસ્‍કુલ, પીઠવડી, અમરેલી

ભગવત્ કથાનું આયોજન

અમરેલી સબ જેલ

પ્‍લેબેક સીંગર તુષારભાઈ ત્રિવેદી

મ્યુઝિકલ થેરાપીની તાલીમનું આયોજન

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને લાજપોર મધ્‍યસ્‍થ જેલ

દાવતે ઈસ્‍લામી સંસ્‍થા, રાજકોટ

આધ્‍યાત્‍મિક પ્રવચનોનું આયોજન

રાજકોટ મધ્‍યસ્‍થ જેલ

શ્રી કાન્‍તીભાઈ માનવ સેવા ટ્રસ્‍ટ, રાજકોટ

આધ્‍યત્‍મિક પ્રવચનોનું આયોજન

રાજકોટ મધ્‍યસ્‍થ જેલ

ઈસ્‍કોન સંસ્‍થા

નૈતિક પ્રવચનો, વાંચન માટે ૩૦૦૦ શ્રીમદ્ ભાગવદ્ ગીતા ધર્મગ્રંથની ભેટ

તમામ જેલો

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 11-07-2012